Saturday, April 20, 2024
HomeGujaratટંકારાનાં છતર ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ ખાઈ જતા એકનું મોત

ટંકારાનાં છતર ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ ખાઈ જતા એકનું મોત

મોરબી જિલ્લામાં બેકાબૂ વાહનો દ્વારા અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. વધુ એક અકસ્માતનો બનાવ છતર ગામના પાટીયા પાસે બન્યો હતો. જેમાં પુરપાટ જતી બાઈક પરનું કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા એક શખ્સનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા-૦૧/૧૨/૨૦૨૨ ના રોજ વહેલી સવારે ટંકારાના છતરમાં રહેતો રવજીભાઇ સવજીભાઇ મકવાણા નામનો શખ્સ પોતાનું જી.જે.03.એચ.જી.4864 નંબરનું હીરો કંપનીનુ બાઈક લઈને પુરપાટ ઝડપે જતો હતો. તે સમયે તેણે બાઈક પરથી કાબુ ગુમાવતા છતર ગામના પાટીયા થી થોડે દુર રાજકોટ તરફ પુલીયા પાસે તેની બાઈક પ ખાઇ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેને સવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!