Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત: ત્રણ ઈજાગ્રસ્ત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત: ત્રણ ઈજાગ્રસ્ત

જેમાં વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર બાઇકમાં ચાર સવારી બેસાડીને જતા ભરતભાઈ કિશોરભાઇ ડામોર (ઉ.વ.૧૯ રહે.લીંબાસી તા.માતર જી.ખેડા) વાળા મોટરસાઇકલ નં. GJ-36-N-3028 લઈને જતા હતા તે દરમિયાન હાઇવે પર આવેલ ઓવરબ્રિજના વણાંક માં અચાનક મોટરસાઇકલ પરનો કાબૂ ગુમાવતા મોટરસાઇકલ સ્લીપ થઈ ગયું હતું જેમાં બાઇકમાં સવાર ચાર લોકો પૈકી વિક્રમભાઈ નામમાં વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇકમાં સવાર રિયા અને ખુશીબેન ભરતભાઈ ડામોર (ઉ.વ.૧૯ રહે.લીંબાસી) તથા બાઇક ચાલક ભરતભાઈને પણ ઇજાઓ થઈ હતી

- Advertisement -
- Advertisement -

જેથી બાઇકમાં પાછળ બેસેલ અને ઈજાગ્રસ્ત થયેલ ખુશીબેન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!