Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી રેલ્વે સ્ટેશન પાછળથી વરલીનો જુગાર રમાડતા એક શખ્સ ઝડપાયો

મોરબી રેલ્વે સ્ટેશન પાછળથી વરલીનો જુગાર રમાડતા એક શખ્સ ઝડપાયો

મોરબી પોલીસ દ્વારા દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ઠેર ઠેર દરોડા પાડવમાં આવી રહ્યા છે અને આવા તત્વો પર કાર્યવાહી કરવામા આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ગઈકાલે મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલ વિશિપરામાં ખાડા વિસ્તારમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમાડતા એક શખ્સ અનવરભાઈ આદમભાઈ સુમરા (ઉ.વ.૬૫ ધંધો :નિવૃત રહે.ખાખરાળા ગામના જાપા પાસે તા.જી.મોરબી) ને રોકડ રૂપિયા ૧૭૬૦ અને આંકડા લખેલ ચિઠ્ઠી તેમજ બોલપેન સહિતના મુદામાલ સાથે ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!