Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના નવા જાંબુડીયા ગામના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક...

મોરબીના નવા જાંબુડીયા ગામના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના નવા જાંબુડીયા ગામે શક્તિપરામાં આવેલ રહેણાંકમાં તાલુકા પોલીસે રેઇડ કરી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબી તાલુકાના નવા જાંબુડીયા શક્તિપરા ઓકટ્રી હોટલ પાછળ આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની બેગપાઈપર વ્હિસ્કીની શીલપેક ૨૪નંગ બોટલનો જથ્થો વેચાણ અર્થે રાખતા આરોપી કરણભાઇ ગંગારામભાઇ મકવાણા ઉવ.૨૩ની સ્થળ ઉપરથી અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!