Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક સ્વીફ્ટ કારમાં ૩૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે...

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક સ્વીફ્ટ કારમાં ૩૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ જીનપરા જકાતનાકા નજીક હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હોય તે દરમિયાન સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૩-૭૧૫૩ ત્યાંથી પસાર થતા તેને રોકી સ્વીફ્ટ કારની તલાસી લેતા તેમાંથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ ૩૫૦ લીટર દેશી દારૂ મળી આવેલ હતો. આ સાથે સ્વીફ્ટ કાર ચાલક આરોપી રાહુલભાઈ ભુપતભાઈ ગાબુ ઉવ.૨૪ રહે.સાલખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરની સ્થળ ઉપરથી અટક કરી દેશી દારૂ તથા સ્વીફ્ટ કાર સહીત કુલ કિ.રૂ.૧,૫૭,૦૦૦/-નો મુદામાલ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!