Sunday, December 29, 2024
HomeGujaratમોરબીના વિશિપરા માંથી બિયરનાં ૪૮ ટીન સાથે એક પકડાયો

મોરબીના વિશિપરા માંથી બિયરનાં ૪૮ ટીન સાથે એક પકડાયો

બવાવની મળતી માહિતી મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાંથી બાતમી આધારે એલસીબીના કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રા અને સ્ટાફનાએ કુલીનગર-૧ ના કેશવાનંદ આશ્રમ સામે આવેલા મકાન નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન આરોપી તેના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાનાં ઈરાદે રાખેલ ભારતીય બનાવટની રૂ. ૪૮૦૦ની કિંમતની ૫૦૦ મિલીની નંગ ૪૮ ટીન સહિતના મુદ્દામાલ સાથે ઇમરાન નૂરમહમદ મોવરને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા નિઝામ જુસબ કટીયા નું પણ નામ ખુલ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!