Friday, April 26, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના મહેન્દ્રનગર ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લામાં દારૂ જુગારની બદીને ડામવા પોલીસ સતર્ક હોય જેમાં નાના મોટા કોઈ પણ બુટલેગરો પર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

જે કામગીરી દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિગુણ ટાઉનશીપ ની બાજુમાં થી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની એક બોટલ જેની કી. રૂ.૧૫૦૦ સાથે મિતુલભાઈ નવનીતભાઈ ભડાણીયા(ઉ.વ.૨૯ રહે.પ્રભુકૃપા ટાઉનશીપ સતનામ હાઇટ્સ મહેન્દ્રનગર મુ.રહે.જાંબુવાડી જામજોધપુર) વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!