Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના પંચાસર રોડ પરથી એક બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના પંચાસર રોડ પરથી એક બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ ક્રિષ્ના ઓફીસ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ઓલ સેશન્સ ૭૫૦ મિલી નંગ ૧ જેની કિ. રૂ.૩૦૦ સાથે એક આરોપી સૂઝલ ચંદુભાઈ પાંચોટીયા (ઉ.વ. ૨૦ ધંધો અભ્યાસ રહે.પ્રભુનગર વાવડીરોડ) વાળાને ઝડપી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!