Friday, May 10, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં માટેલ ગામેથી વ્હીસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાનાં માટેલ ગામેથી વ્હીસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૫નાં રોજ વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ઢુવા-માટેલ રોડપર બ્રાવેટ સીરામીક સામેથી વિજયભાઇ પ્રતાપભાઇ ભુસડીયા(ઉ.વ.૨૨,ધંધો-મજુરી, રહે હાલ નવા ઢુવા, મુળ રહે ખોવળીયાદ તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર) વાળાને ગે.કા.રીતે પેન્ટના નેફામાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હીસ્કીની ૧ બોટલ (કિં.રૂ. ૩૦૦/-) સાથે ઝડપી પાડી આરોપી વિજયની અટકાયત કરી તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!