Friday, April 19, 2024
HomeGujaratમોરબીના વીસીપરા-સ્મશાન નજીક જાહેરમાં તલવાર સાથે એક ઝડપાયો

મોરબીના વીસીપરા-સ્મશાન નજીક જાહેરમાં તલવાર સાથે એક ઝડપાયો

મોરબીના વીસીપરા-સ્મશાન રોડ પર રાજા બેકરી પાસે એક શખ્સ ખુલ્લી તલવાર લઈને લોકોમાં ભય ઉભો કરતો હોય તેવી જાણ થતા બી ડિવિઝન પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વીસીપરા સ્મશાન નજીક રાજ બેકરી પાસે રાજેશભાઇ ઉર્ફે કાળીયો પ્રતાપભાઇ ડેણીયા નામનો શખ્સ સાંજના સમયે ખુલ્લી તલવાર સાથે નીકળી ભયનો માહોલ સર્જતાં તાબડતોબ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી લઈ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!