Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૬ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન જામસર ગામ પાસે આવેલ એકસલ પેપર મીલ નજીકથી મુકેશભાઇ મનસુખભાઇ દંતેસરીયા (ઉ.વ.૨૨)ને હીરો સુપર સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૦૩-એચબી-૧૭૨૫ માં પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હીસ્કીની ૩ બોટલો (કી.રૂ. ૯૦૦/-) સાથે ઝડપી પાડી પોલીસે વિદેશી દારૂ અને બાઈક મળી કુલ રૂ. ૨૫,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!