Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામેથી દેશી દારૂ સાથે એક પકડાયો

મોરબીના મકનસર ગામેથી દેશી દારૂ સાથે એક પકડાયો

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મકનસર ગામની સીમમાંથી પસાર થતા મોટરસાયકલ નં. જીજે-૩૬-એએ-૧૦૮૫ ને રોકી તલાશી લેતા દેશી દારૂ ૭૦ લી.(કિં.રૂ.૧૪૦૦/-) નો મુદામાલ મળી આવતા પોલીસે દેશી દારૂ અને બાઈક સહીત રૂ. ૨૧,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરી આરોપી રૈયા ગોવિંદભાઈ ડાભી (ઉ.વ.૨૩, રહે. વીરપર તા.વાંકાનેર) વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!