Wednesday, October 30, 2024
HomeGujaratપરશુરામધામ કોવિડ કેર સેન્ટરમાં નિ:સ્વાર્થ પણે સેવા આપનાર મેડિકલ સ્ટાફ તથા કાર્યકર્તાઓનું...

પરશુરામધામ કોવિડ કેર સેન્ટરમાં નિ:સ્વાર્થ પણે સેવા આપનાર મેડિકલ સ્ટાફ તથા કાર્યકર્તાઓનું સન્માન કરાયું

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ડૉકટરો, નર્સિંગ સ્ટાફ અને કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

કોરોનાની બીજી લહેર વખતે બ્રહ્મસમાજ ના દર્દીઓ માટે પરશુરામ ધામ ખાતે કોવિડ કેર અને આઇસોલેસન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને તમામ કાર્યકરોએ જે ખરા દિલથી સેવા આપેલ તેવા તમામ લોકોનું ગઈકાલે સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષી, ધ્યાનેશભાઈ રાવલ, ઉપપ્રમુખ ચિંતનભાઈ ભટ્ટ તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન અમૂલભાઈ જોશીએ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!