Friday, December 27, 2024
HomeNewsHalvadહળવદ તાલુકાનાં સાપકડા ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન...

હળવદ તાલુકાનાં સાપકડા ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન મોત

હળવદ તાલુકાના સાપકડા ગામે એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સાપકડા ગામે રહેતા શીવાભાઈ નાગરભાઈ ચૌહાણના પત્ની આશાબેન (ઉ.વ. ૨૨)એ ગત તા. ૭ના રોજ અગમ્ય કારણોસર ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી મૃતકના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!