Thursday, October 10, 2024
HomeGujaratમોરબીના બેલા ગામેં ઝેરી દવા પી આદિવાસી મજૂરનો આપઘાત

મોરબીના બેલા ગામેં ઝેરી દવા પી આદિવાસી મજૂરનો આપઘાત

મોરબી તાલુકાના બેલા (રંગપર)ગામની સિમ માં ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ વાડીમાં ખેત મજૂરી કામ કરતા આદિવાસી યુવાને ઝેરી દવા પી મોત વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામની સિમમા આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ છગનભાઈની વાડીએ મજુર ઓરડીમા સેતાનભાઈ બાબુભાઈ મોહનીયા (ઉવ.૩૫)એ અગમ્ય કારણોસર ગત તા.૨૬/૦૯/૨૦૨૧ ના સાંજના આશરે આઠેક વાગ્યા પહેલા ઝેરી દવા પી જતા પ્રાથમિક સારવારમા મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સરવાર માટે રાજકોટ સીવીલમા લઈ જતા ત્યા સારવાર દરમીયાન મોત થયું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!