Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીના કોયલી ગામેં ઝેરી દવા પી આદિવાસી યુવાનનો આપઘાત

મોરબીના કોયલી ગામેં ઝેરી દવા પી આદિવાસી યુવાનનો આપઘાત

મોરબી તાલુકાના કોયલી ગામની સીમ આદિવાસી યુવાને અકળ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના કોયલી ગામેં જીલુભાઈ ચકુભાઈ બોરીચાની વાડીએ અક્ષયભાઈ દીનેશભાઈ નાયકા (ઉ.વ.૨૦) રહે. કોયલીવાળાએ ગત તા 1 ના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખાતે ખસેડયા હતા. જ્યા સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!