Friday, January 24, 2025
HomeGujaratમોરબી-હળવદઅને ટંકારાના પોલીસ જવાનોએ ઉજવણી કરીને સરકારના નિર્ણયને આવકાર્યો

મોરબી-હળવદઅને ટંકારાના પોલીસ જવાનોએ ઉજવણી કરીને સરકારના નિર્ણયને આવકાર્યો

ગઈકાલે સરકાર દ્વારા પોલીસ કલ્યાણ અર્થે ૫૫૦ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો લાભ ગુજરાત પોલીસ ના દરેક જવાનોને મળશે.

- Advertisement -
- Advertisement -


જેથી પોલીસ માટે ક્યારેક જ આવી જાહેરાતો થતી હોય છે અને આ ૫૫૦ કરોડની જાહેરાત કરવામાં આવતા ગુજરાત પોલીસમાં ઠેર ઠેર ઉજવણી નો માહોલ સર્જાયો હતો જેમાં મોરબી જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એસપી રાહુલ ત્રિપાઠી ડીવાયએસપી મુનાફખાન પઠાણ અને પીઆઇ એમ પી પંડ્યા તેમજ એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા અને હળવદ પીઆઇ એમ વી પટેલ તેમજ ટંકારા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવીને ફટાકડા ફોડીને આ નિર્ણયને આવકાર્યો હતો આ તકે પોલીસ જવાનોમાં ભારે ઉત્સાહ નો માહોલ છવાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!