Friday, January 17, 2025
HomeGujaratહળવદના રાયસંગપુર ગામેં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: દેશી દારૂ...

હળવદના રાયસંગપુર ગામેં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: દેશી દારૂ સાથે એક ઝડપાયો

હળવદના રાયસંગપુર ગામેં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી દારૂ બનાવવાના સાધનો અને દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

રાયસંગપુર ગામેં આવેલ હનુમાનજીના મંદિર પાસે દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં રેઇડ દરમિયાન આરોપી વિપુલભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉં.વ.૩૨ રહે-હળવદ ભવાની નગર ઢોરામા તા-હળવદ) દારૂની ભઠ્ઠી ચલાવતો ઝડપાયો હતો. પોલીસે ગરમ આથો આશરે લિટર ૨૦ કીરૂ.૪૦બતથા ઠંડો આથો લીટર આશરે ૭૦ કીરૂ.૧૪૦, 6 લીટર દેશી દારૂ એલ્યુમીનીયમનુ એક બકડીયુ, બાટલી, નળી સહિત ભઠિના સાધનો સહિતનો મુદામાલ ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!