Friday, January 10, 2025
HomeGujaratપ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હાલ પુરતી મોકૂફ

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હાલ પુરતી મોકૂફ

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. અને આ પરીક્ષા તા.૦૨/૦૫/૨૦૨૧ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. પરંતુ નોવેલ કોરોના વાઈરસના સંક્રમણની હાલની પરિસ્થિતને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૦ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે. આ પરીક્ષાની નવી તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામાં આવશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!