Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન

મોરબી જીલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૩૫ પોલીસ કર્મચારીઓને બઢતીનું ગીફ્ટ આપવામાં આવ્યું છે અને ૩૫ કર્મચારીઓને પ્રમોશનથી પોલીસબેડામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં અનિલભાઈ લાભશંકર મહેતા, રાજેશભાઈ રામજીભાઈ પઢીયાર, લાભુભાઈ હમીરભાઈ બાલાસરા, ભીખુભાઈ દાનાભાઈ વાળા, જયેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા, ભરતભાઈ ધરમશીભાઈ રાઠોડ, દિનેશભાઈ ખેંગારભાઈ ધ્રાંગા, સહદેવસિંહ નિરૂભા જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને માવજીભાઈ સુખાભાઈ ચાવડાને પ્રમોશન અપાયું છે જયારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાંથી બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ૧૪ કર્મચારીને પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં અંબાપ્રાતાપસિંહ પ્રવીણસિંહ જાડેજા, રમેશભાઈ ચંદુલાલ મૈયડ, રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ પરમાર, મહેશકુમાર જાદવજીભાઈ કહાગરા, પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા, રણજીતસિંહ ઉમેદસંગ રોહડીયા, ધર્મેન્દ્રકુમાર અંબારામભાઈ વાઘડીયા, ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા, અશ્વિનકુમાર મનસુખભાઈ ઝાપડીયા, જયેશભાઈ સોમાભાઈ વાઘેલા અને રણજીતભાઈ મગનભાઈ મઠીયાને પ્રમોશન આપવામાં આવ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!