Friday, May 10, 2024
HomeGujaratહળવદ નગરપાલિકામાં વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો સાથે ભેદભાવ મામલે વિરોધ પ્રદર્શન

હળવદ નગરપાલિકામાં વાલ્મીકિ સમાજના સફાઈ કામદારો સાથે ભેદભાવ મામલે વિરોધ પ્રદર્શન

અગાઉ પણ સફાઈ કામદારો નવ દિવસ હળવદ નગરપાલિકા સામે ઉપવાસ પર બેઠા હતા જ્યારે ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું પરંતુ તે સમાધાન ફારસરૂપ સાબિત થયું હતું અને સમાધાન ની શરતો પર કોઈ અમલ કરવામાં આવ્યો ન હતો જે સમધાનને પણ ૧ મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતાં સુવર્ણ કામદારો પાસેથી હજુ પણ નિયમ મુજબ કામ લેવાતું નથી.

- Advertisement -
- Advertisement -

જેમાં આજે સફાઈ કામદારો દ્વારા હળવદ નગરપાલિકા સામે સફાઈ કામદારોઓ એ કાળી પટ્ટી બાંધી ૧ દીવસ કામ થી અળગા રહી અને કચેરી સામે રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં યોગ્ય કામગીરી નહીં થાય અને આવી જ રીતે ભેદભાવ રાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!