Friday, March 29, 2024
HomeGujaratરાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોરબી જીલ્લાના સીપીઆઈ અને રાજકોટ રેન્જના પીઆઈને ડીવાયએસપી...

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોરબી જીલ્લાના સીપીઆઈ અને રાજકોટ રેન્જના પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોરબી જીલ્લાના સીપીઆઈ અને રાજકોટ રેન્જના પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે પીઆઈ માંથી ડીવાયએસપી તરીકે પ્રમોશનના આદેશ કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ રેન્જમાં ફરજ બજાવતા અને મોરબી જિલ્લામાં ફરજ બજાવતાં બે પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન અપાયું છે જેમાં મોરબી જીલ્લામાં વાંકાનેર સીપીઆઈ તરીકે ફરજ બજાવતાં પીઆઈ આઈ એમ કોંઢિયાને અમદાવાદ પશ્ચિમ રેલવે ડીવાયએસપી તરીકે પ્રમોશન અપાયું છે જ્યારે રાજકોટ રેન્જના સાયબર સેલમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા આર એ ડોડીયાને અમદાવાદ મ્યુ.કોર્પો. માં ડીવાયએસપી તરીકે પ્રમોશન અપાયું છે ત્યારે રાજ્યમાં બે ખાલી જગ્યાઓ પર ફક્ત બે જ પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!