Saturday, November 16, 2024
HomeGujaratમોરબી નગરપાલિકાના ગેરેજ વિભાગમાં ભથ્થા ચુકવણીમાં ગેરરીતી થતી હોવાની રાવ

મોરબી નગરપાલિકાના ગેરેજ વિભાગમાં ભથ્થા ચુકવણીમાં ગેરરીતી થતી હોવાની રાવ

ગેરેજ વિભાગમાં જ કામ કરતા કર્મચારીએ ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા, પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી ન્યાય માટે કરી માંગ

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકાના ગેરેજ વિભાગમાં કામ કરતા કર્મચારી પ્રીતેશ નગવાડીયાએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે ગેરેજ વિભાગમાં ભથ્થા ચુકવણીમાં ગેરરીતી થાય છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે તે ગેરેજ ખાતામાં કામ કરતા હોય જેને આખા વર્ષનું જે ભથ્થાનું બીલ બતાવેલ છે તે મુજબ ચુકવણી કરાઈ નથી જેથી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!