Wednesday, October 30, 2024
HomeGujaratદસ્તાવેજ આપવાની ના કહેતા પત્ની પુત્ર એ હુમલો કરી મારી નાખવાની ધમકી...

દસ્તાવેજ આપવાની ના કહેતા પત્ની પુત્ર એ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર ના કુંભારપરા માં રહેતા અને ડ્રાઈવિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલા મહમદઇકબાલ હુસેન કાઝી એ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની ફેમિદાબેન મહમદઇકબાલ કાઝી અને પુત્ર શાહરુખ મહમદઇકબાલ કાઝી એ તેઓના ઘર પાસે આવી ને દુકાન ના દસ્તાવેજ માંગ્યા હતા જે દસ્તાવેજ આપવાની ફરિયાદી એ ના પાડતા આરોપીઓ ને સારું ન લગતા પકડ વડે માથા માં ઇજા પહોંચાડી હતી અને સાવરણા થી માર મારી ને મૂંઢ ઇજા ઓ પહોંચાડી હતી.જેથી ફરિયાદી ને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ મામલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપી માતા પુત્ર નાસી ગયેલ હોય જેને પકડવા વાંકાનેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!