Saturday, October 5, 2024
HomeGujaratમોરબીમાં નાની વાવડી ગામે દશામાઁના મંદિરે આ વર્ષે ધાર્મિક કાર્યક્રમો મૌકુફ ,...

મોરબીમાં નાની વાવડી ગામે દશામાઁના મંદિરે આ વર્ષે ધાર્મિક કાર્યક્રમો મૌકુફ , માત્ર દર્શનની છૂટ

આગામી તા. ૮ ઓગસ્ટથી દશામાઁનાં વ્રત શરૂ થતાં હોય મોરબીમાં નાની વાવડી ગામે આવેલ સુપ્રસિદ્ધ દશામાઁનાં મંદિરે દર વર્ષે વ્રત દરમ્યાન સ્વયંભૂ મેળાવડો થતો હોય અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. જે આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને મંદિરે આ ધાર્મિક કાર્યક્રમો નહિં યોજવાનું ગ્રામજનો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ભાવિકોને માત્ર દર્શન કરવાની જ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત અહીં બેથી ત્રણ પોલીસ જવાનોનો બંદોબસ્ત મુકવા માટે પણ પોલીસ વિભાગને રજુઆત કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!