Friday, December 27, 2024
HomeGujaratમાળીયા-હળવદ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે રીક્ષાચાલક પકડાયો

માળીયા-હળવદ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે રીક્ષાચાલક પકડાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૮ના રોજ માળીયા-હળવદ રોડ પર કાસ્વા સીરામીક સામે સબીર ઉર્ફે સબો રહેમાનભાઇ જામએ સી.એન.જી. રીક્ષામા ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલ નંગ ૨ (કિં.રૂ. ૬૦૦) રાખેલ હતી. માળીયા પોલીસે વિદેશી દારૂની બોટલો તથા રીક્ષા મળી કુલ રૂ. ૨૦,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સબીરની પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!