Friday, December 27, 2024
HomeGujaratમોરબીના સામાજિક અગ્રણી દ્વારા એકઠા કરાયેલા 1.75 લાખ રૂપિયા શહિદના પરિવારજનોને અર્પણ...

મોરબીના સામાજિક અગ્રણી દ્વારા એકઠા કરાયેલા 1.75 લાખ રૂપિયા શહિદના પરિવારજનોને અર્પણ કરાયા

શહીદ વીર જવાનોના પરિવારજનોને મદદરૂપ થવાની નેમ સાથે તાજેતરમાં મોરબીના રાષ્ટ્રભક્ત અને સામાજિક અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા મોરબીમાં વિવિધ જગ્યાએથી ફાળો એકત્ર કરવાના સદ્કાર્ય નો આરંભ કર્યો હતો જેને મોરબીવાસીઓએ વધાવી લઈ ઉદાર હાથે દાન કરી જોલી છલકાવી દીધી હતી. ત્યારબાદ અજયભાઈ લોરીયા દ્વારા આ એકત્ર થયેલ રકમમાંથી અલગ ગામ અલગ અલગ રાજ્યોમાં જઈને શહીદો જવાનોના પરિવારને મદદ કરવામાં આવી રહી છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા કપડવંજ તાલુકાના વણજારીયા ગામના હરિશસિંહ પરમારના પરિવારજનોને મળીને મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડ માંથી 1,75,000 આપીને માં ભારતીનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરાયો હતો.

- Advertisement -
- Advertisement -

આ તકે ગુજરાત કરણી સેના પ્રમુખ રાજ સેખાવત, અજય ભાઇ લોરીયા, સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!