Saturday, December 21, 2024
HomeGujaratમોરબીના બ્રહ્મસમાજ પરિવારો માટે RTE પ્રવેશફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે

મોરબીના બ્રહ્મસમાજ પરિવારો માટે RTE પ્રવેશફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભુદેવ આવશ્યક સેવા પ્રકલ્પ અંતર્ગત બ્રાહ્મણ પરિવારનાં બાળકો માટે RTE અંતર્ગત બાળકોનાં શાળા પ્રવેશ માટે તારીખ ૨૫/૬/૨૦૨૧ થી ૫/૭/૨૦૨૧ સુધી નિ:શુલ્ક ફોર્મ ભરી આપવામાં આવશે. રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત અરજી માટે ના જરૂરી ડોક્યુમેન્ટ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણ નો પુરાવો, બાળક અને માતા/પિતા નું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, બાળક અથવા વાલીની બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો, માતા/પિતા ની સહીનો નમૂનો, બીન અનામત વર્ગનો દાખલો સાથે સાર્થક વિદ્યામંદિર, એલ.ઈ.કોલેજ રોડ, મોરબી અને લાભ એસોસિએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 9 થી 11 અને બપોરે 4 થી 6 આવવાનું રહેશે. વધુ માહિતી માટે સચિનભાઇ વ્યાસ – મો. ૯૭૨૭૪ ૬૪૧૬૪, કિશોરભાઈ શુક્લ(પ્રમુખ) – મો. ૯૮૨૫૭ ૪૧૮૬૮, કેયુરભાઈ પંડ્યા(મહામંત્રી) – મો. ૯૪૨૯૪ ૮૪૪૪૦ નો તારીખ 21 જૂન થી સવારે 10 થી 11 અને બપોરે 4 થી 6 દરમિયાન ફોન કરી શકો છો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!