Saturday, October 5, 2024
HomeGujaratમોરબી : સિરામિકમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મોત

મોરબી : સિરામિકમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક એકમમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ રીગા સિરામિકમાં રહેતા મોહન ના ૧૦ વર્ષનો પુત્ર રોહિત માટી ખાતાના ખાડામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!