Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબીમાં આરટીઓનો પુલ આજે પણ બંધ રહેશે

મોરબીમાં આરટીઓનો પુલ આજે પણ બંધ રહેશે

મોરબી : મોરબીનો આરટીઓનો પુલ આજ થી શરું થવાનો હતો પરંતુ વરસાદને કારણે કામમાં વિલંબ થયો છે તા.૩૧-૦૮-૨૦૨૦ એ પણ આરટીઓ પુલ બંધ રેહવાનો છે આ અંગે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર હિતેશ આદ્રોજાએ જણાવ્યુ હતું કે ગઇકાલે પુલનું કામ પૂરું થય જવાનું હતું પણ ભારે વરસાદ ને કારણે કામ પૂરું થય શક્યું નથી જેથી આજ તા.૩૧-૦૮-૨૦૨૦ સુધી પુલનું કામ ચાલવાનું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!