મોરબી નિવાસી સ્વ.હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉ.વ.૪૫) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂ ના પુત્ર તથા કિશોરભાઈ ના નાનાભાઇ તથા કિશનભાઈ ના કાકા અને પ્રથમભાઈ ના પપ્પા તેમજ રાજકોટ નિવાસી સ્વ.બેચરભાઇ ખીમજીભાઈ કવૈયાના જમાઈ અને મહેશભાઇ કવૈયા અને અલ્પેશભાઈના બનેવી નું તા.૨૫/૦૮ ૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું ઉઠમણું અને પિયરપક્ષનું બેસણું તા.૨૯/૦૮/૨૦૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે લુહાર મચ્છુ કઠિયા જ્ઞાતિની વાડી, સરદારબાગ સામે શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.
કિશોરભાઈ:- ૯૮૭૯૯ ૯૭૨૮૨
મહેશભાઇ:- ૯૫૮૬૪ ૬૩૯૩૯