Tuesday, January 28, 2025
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી વસંતબેન નારણદાસ કોટકનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી વસંતબેન નારણદાસ કોટકનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી વસંતબેન નારણદાસ કોટક (ઉ. વ.૮૫) તે વિનોદભાઈ, શારદાબેન, જોષનાબેન, ભાવનાબેન, ભારતીબેન, ઉષાબેન તથા હર્ષાબેનના માતૃશ્રી તથા સ્વ. વલ્લભદાસ એન. કારિયા (ધ્રોલ)નાં બહેનનું આજ રોજ તા.20/05/2023 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયરપ્રભુની સાદડી આગામી તા.22/05 ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!