Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં નેહરુગેટ ચોક ખાતે NEWS18 ગુજરાતી દ્વારા આજે રાત્રે 'સતા નો મહાસંગ્રામ'...

મોરબીમાં નેહરુગેટ ચોક ખાતે NEWS18 ગુજરાતી દ્વારા આજે રાત્રે ‘સતા નો મહાસંગ્રામ’ LIVE કાર્યક્રમ યોજાશે

કાર્યક્રમ નું સ્થળ બદલાવેલ છે નવું સ્થળ :નહેરુગેટ ચોક ,મોરબી

- Advertisement -
- Advertisement -

આગામી વિધાનસભાની ચુંટણી માં લોકોનો મિજાજ પક્ષો ના આક્ષેપો પ્રતિઆક્ષેપો ની સાથે સાથે શાસક પક્ષો એ કરેલા કાર્યોના લેખા જોખા જાણવાનો કાર્યક્રમ એટલે ‘ સતા નો મહાસંગ્રામ ‘આજે રાત્રે મોરબીમાં યોજાવા જઈ રહ્યો છે.

જેમાં આજે તા. ૨૨/૦૯/૨૦૨૨ ને ગુરુવારના રોજ મોરબીની શાન સમા નહેરુ ગેટ ચોક ખાતે યોજાવા જઇ રહ્યો છે જેમાં NEWS 18 ગુજરાતી ચેનલ ના પ્રખ્યાત એંકર સંધ્યા પંચાલ દ્વારા દરેક પક્ષ ના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ને આ કાર્યક્રમમાં હાજરી આપી પોતાની વાત રાખવા માટે હાજરી આપવા જણાવાયું છે સાથે જ આં કાર્યક્રમ ન્યુઝ 18 ગુજરાતી નાં માધ્યમ થી તમામ દર્શકો GTPL પર LIVE નિહાળી શકશો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!