Monday, December 5, 2022
HomeGujaratમોરબીમાં પોલીસ સલાહકાર સમિતિના સભ્ય તરીકે બિપિન વ્યાસની પસંદગી

મોરબીમાં પોલીસ સલાહકાર સમિતિના સભ્ય તરીકે બિપિન વ્યાસની પસંદગી

મોરબી જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની દર વર્ષે રચના કરવામાં આવે છે જેમાં જુદ જુદા વિભાગ સાથે જોડાયેલા પ્રજા સાથે સીધા સંપર્કમાં રહેલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરવામાં આવે છે જેમાં આ વર્ષે પોલીસ સલાહકાર સમિતિના સભ્યો નક્કી કરી જાહેર કરવામાં આવ્યા છે જેમાં પાંચ સભ્યો પૈકી મોરબી ના બિપિનભાઈ કામેશ્વર ભાઈ વ્યાસને પસંદગી કરવામાં આવી છે આ સિવાય પરાક્રમસિંહ વનરાજસિંહ પરમાર,અમૃતલાલ કાનજીભાઈ ઠકરાણી,અમરશીભાઈ રામજીભાઈ મઢવી,શિરીશભાઈ પ્રાગજીભાઈ કાવરને પણ સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!