Sunday, January 19, 2025
HomeGujaratટંકારાના ધુનડા(સ)ગામની વગડીયુ સીમમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાતને દબોચી લેવાયા 

ટંકારાના ધુનડા(સ)ગામની વગડીયુ સીમમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાતને દબોચી લેવાયા 

  1. મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસે ધુનડા(સ) ગામની વગડીયુ નામની સીમમાં જાહેરમાં બાવળ નીચે કુંડાળું કરી તીનપત્તીનો જુગાર રમતા હીતેષભાઇ અંબારામભાઇ રંગપરીયા ઉવ.૩૦ રહે.ધુનડા(સ)તા.ટંકારા જી.મોરબી, કીશોરભાઇ ભાણજીભાઇ ભાટીયા ઉવ.૬૮ રહે.મહેન્દ્રનગર કાંન્તીજયોત તા.જી.મોરબી મુળ રહે. ઝીકીયારી તા.જી.મોરબી, કાંન્તીલાલ મોહનભાઇ દેસાઇ ઉવ.૬૨ રહે.રાજકોટ સાધુવાસી રોડ શીલ્પા આઇકોન ૨૦૨ તા.જી.રાજકોટ, વલમજીભાઇ મોહનભાઇ માકાસણા ઉવ.૬૮ રહે.ચરાડવા તા.હળવદ જી.મોરબી, નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા ઉવ.૬૪ રહે.રવાપર રોડ આલાપ-રોડ મધુરમ સોસાયટી તા.જી.મોરબી, જયંતિભાઇ છગનભાઇ પડસુંબીયા ઉવ.૬૫ રહે.નાનીવાવડી જુનાગામમાં તા.જી.મોરબી, પ્રભુભાઇ તરશીભાઇ બાવરવા ઉવ.૬૫ રહે.રવાપર રોડ કેનાલ આલાપની સામે તા.જી.મોરબીને રોકડા રૂ. ૨૨,૫૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવાયા હતા. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુ.ધારા હેઠળ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!