Friday, April 26, 2024
HomeGujaratહળવદમાં કોલ્ડડ્રિંક્સની દુકાનમાંથી ઈંગ્લિશ દારૂની ૮ બોટલો સાથે દુકાનદાર પકડાયો

હળવદમાં કોલ્ડડ્રિંક્સની દુકાનમાંથી ઈંગ્લિશ દારૂની ૮ બોટલો સાથે દુકાનદાર પકડાયો

હળવદ નજીક પોલીસે બાતમીના આધારે કોલ્ડ્રિકસની દુકાનમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે દુકાનદારની ધરપકડ કરી હતી. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી ચોકડી બાલાજી કોલ્ડ્રીંકસ ખાતે આરોપી કમલભાઇ પરશુરામભાઇ શર્મા (શર્માજી)ના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં રેઇડ કરીને વેચાણ કરવાના ઇરાદે રાખેલી ઈંગ્લિશ દારૂની કુલ ૮ બોટલ કી.રૂ. ૩૨૦૦ મળી કુલ કી. રૂ. ૩૨૦૦ના મુદામાલ સાથે આરોપી કમલભાઇ પરશુરામભાઇ શર્માને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!