Sunday, December 22, 2024
HomeGujaratનવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું

નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું

રાજ્ય હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લાના એકમાત્ર બંદર માળિયાના નવલખી બંદરે દરિયામાં લો પ્રેશર સર્જાતા ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તંત્ર દ્વારા તકેદારીના પગલાંની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!