Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના ટીંબડીના પાટીયા પાસેથી ટ્રક હંકારી જતાં તસ્કરો

મોરબીના ટીંબડીના પાટીયા પાસેથી ટ્રક હંકારી જતાં તસ્કરો

મોરબી જિલ્લામાં વાહન ચોરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. મોરબીમાં રોજ બરોજ ચોરીનાં અનેક બનાવો નોંધાઈ રહ્યા છે. ત્યારે મોરાબીમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હીતેષભાઇ નરભેરામભાઇ આદ્રોજા નામના ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થીનાં એક ટ્રેક્ટરની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ગત તા.૩૧/૧૦/૨૦૨૨ ના ૨૦/૩૦ થી તા.૦૧/૧૧/૨૦૨૨ ના ૦૭/૩૦ સુધીમા મોરબી-માળીયા હાઇવે, ટીંબડીના પાટીયા પાસે, મોમાઇ ટ્રક સર્વીસ સ્ટેશનની બાજુમા પાર્ક કરેલ GJ-03-AZ-6797 નંબરનું હીતેષભાઇનુ ટ્રક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!