Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના રવાપર નદી ગામે નિવૃત આર્મીમેનના ઘરમાં તસ્કરો નો આંટો ફેરો :...

મોરબીના રવાપર નદી ગામે નિવૃત આર્મીમેનના ઘરમાં તસ્કરો નો આંટો ફેરો : 2.73 લાખની માલમતા ચોરી થતાં પોલીસ ફરીયાદ

માળીયા કચ્છ હાઇવે ઉપર દારૂ સાથે એક પકડાયો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રવાપર નદી ગામમના દરબારગઢમાં રહેતા નિવૃત એસઆરપીમેન ખુમાનસિંહ મોબતસિંહ ઝાલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.18 મેંના રોજ તેઓ પરિવાર સાથે ગરમીના કારણે રાત્રીના ફળિયામાં સુતા હતા તસ્કરોએ તેઓના મકાનમાં ઘુસી તિજોરી તોડી કબાટમાથી સોના ચાંદીના દાગીના રૂ.૧,૧૨,૨૦૪, રોકડા રૂ.૧.૫૦ લાખ તેમજ પાકીટમાંથી રોકડા રૂ.૧૧,૦૦૦ મળી કુલ રૂ.૨,૭૩,૨૦૪ ની ચોરી કરીનાસી છૂટ્યા છે જેમાં મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલે નિવૃત એસઆરપીમેન ખુમાનસિંહની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ 457 અને 380 મુજબ ગુન્હો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

માળીયા હાઇવે ઉપર દારૂ સાથે એક પકડાયો

માળીયા મી કચ્છ હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા પરેશ કાંતિલાલ રાણા નામના યુવાનને ટાટા માઝા કારમાયજી વિદેશી દારૂની બોટલ કિ.રૂ.300 સાથે પકડી માળિયા પોલીસે એક લાખની કાર સહિત કુલ રૂપિયા ૧,૦,૩૦૦/- મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!