Friday, March 29, 2024
HomeGujaratમાળિયા મી.માં બે આરોપીઓને હદપાર કરાયા

માળિયા મી.માં બે આરોપીઓને હદપાર કરાયા

માળિયા મી. પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં દારૂ તથા મારામારીના સહિતના ગુનામાં સંડોવણી ધરાવતા નાસીરભાઈ યુસુફભાઈ જામ ઉ.વ.24 રહે. નવાગામ, માળિયા તથા મોહસીન ઉર્ફે ડિકો ગુલામ મયુદીનભાઈ સંઘવાણી ઉ.વ.28 રહે. નવાગામ માળિયા વાળાને મોરબી જિલ્લા, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જામનગર, કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!