Saturday, April 20, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેર માં જુદા અકસ્માતમાં બે ના મોત

મોરબી અને વાંકાનેર માં જુદા અકસ્માતમાં બે ના મોત

મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડન્સી સોસાયટીના નજીક ગત તાં 17 મે ના રોજ સાંજે આઠ વાગ્યાની આસપાસ અજાણ્યા ટ્રક ચાલકે બાઈક ચાલક દંપતીને પાછળથી હડફેટે લેતા નારણ વિળજી મૂધવા રહે ભરવાડ વાસ જુની પીપળી અને તેના પત્ની ને ઇજાઓ થઈ હતી જેમાં તેના નારણ ભાઈના પત્ની નું મોત નીપજ્યું હતું તો બીજી બાજુ આરોપી ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે પતિ નારણભાઇ મૂધવાની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકને શોધવા તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

સરતાન પર રોડ ઓર બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત. વાંકાનેર ના સરતાનપર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા રવાપર ઘુનડા રોડ ક્રિશ્ના સ્કુલ સામે રહેતા જયદીપ બાબુલાલ ભટાસણા ઉ.24નું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!