Saturday, December 21, 2024
HomeGujaratવિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં શ્રી હાઇસ્કૂલનો હરબટીયાળી શાળાએ પ્રથમ વિભાગમાં મેળવ્યો પ્રથમ નંબર

વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં શ્રી હાઇસ્કૂલનો હરબટીયાળી શાળાએ પ્રથમ વિભાગમાં મેળવ્યો પ્રથમ નંબર

શ્રી ઓરર્પેટ કન્યા વિદ્યાલય ખાતે SVS કક્ષાએ તા. ૩૦/૦૯/૨૦૨૪ના રોજ ટંકારા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ટંકારા તાલુકાની તમામ શાળાઓનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન ૨૦૨૪/૨૫ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૧૦ ની સંઘાણી સંજનાબેન અને ભાગિયા ક્રિષ્ટીબેન નામની બાલ વૈજ્ઞાનિકોએ કૃતિ બનાવતા શ્રી હાઇસ્કૂલનો હરબટીયાળી શાળાનો પ્રથમ વિભાગમાં પ્રથમ નંબર આવતા શાળા પરિવાર દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા હતા…

- Advertisement -
- Advertisement -

શ્રી ઓરર્પેટ કન્યા વિદ્યાલય ખાતે SVS કક્ષાએ તા. ૩૦/૦૯/૨૦૨૪ના રોજ ટંકારા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ટંકારા તાલુકાની તમામ શાળાઓનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન ૨૦૨૪/૨૫ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રી હાઈસ્કૂલ હરબટીયાળી શાળાનો પ્રથમ વિભાગમાં પ્રથમ નંબર આવ્યો હતો. જે હવે આગામી સમયમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે. જેમાં કૃતિ બનાવનાર અને તેમાં ભાગ લેનાર ધો. ૧૦ના સંઘાણી સંજનાબેન અને ભાગિયા ક્રિષ્ટીબેન નામની બાલ વૈજ્ઞાનિકો તથા કૃતિના માર્ગદર્શક એવા શાળાના જ્ઞાન સહાયક સંધ્યાબેન વરમોરાએ શાળા અને ગામને ગૌરવ અપાવ્યું છે. જે બદલ સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી આભાર્ વ્યકત કરવામાં આવ્યો છે. તેમ શ્રી હાઈસ્કૂલ હરબટીયાળીના આચાર્ય આર. જે. મુછારા દ્વારા જણાવવામાં આવ્યું છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!