Saturday, May 18, 2024
HomeGujaratહળવદ ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ રાવલના પુત્ર અંકિત રાવલનું આકસ્મિક અવસાન

હળવદ ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ રાવલના પુત્ર અંકિત રાવલનું આકસ્મિક અવસાન

હળવદ શહેર ભાજપના પ્રમુખ ના પુત્ર નુ આકસ્મિક અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.તેમજ આજે રાત્રે સદ્ગતની અંતિમ યાત્રા રાખવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ જે રાવલના પુત્ર અંકિત રાવલ નું આજરોજ આકસ્મિક કારણોસર દુઃખદ અવસાન થયું છે.જેને પગલે સમગ્ર હળવદ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

જે સદગતની અંતિમ યાત્રા આજે તા. ૩૦/૦૩/૨૦૨૪ ને રાત્રે ૦૯:૦૦ કલાકે જનીફળી સ્થિત નિવાસ સ્થાનેથી નીકળશે. તેમ ગુણવંતભાઈ જે. રાવલ, ચંદુભાઈ જે રાવલ, અનિલભાઈ જે રાવલ અને અજયભાઈ જે રાવલની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!