Thursday, April 25, 2024
HomeNewsBirthdayમોરબી માળિયાના ધારાસભ્યના જન્મદિવસની સમર્થકોએ અનોખી ઉજવણી કરી.

મોરબી માળિયાના ધારાસભ્યના જન્મદિવસની સમર્થકોએ અનોખી ઉજવણી કરી.

મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો આજે જન્મદિવસ છે જેથી કાર્યકરો અને સમર્થકોએ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.જેમાં મોરબી પાંજરાપોળ ખાતે ગાયો ને હજારો કિલો શુદ્ધ ઘી ની સુખડી તેમજ ઘાસ ચારો ખવડાવીને સેવાકીય ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!