Friday, March 29, 2024
HomeGujaratટંકારા : લજાઈ ચોકડી પાસેથી છકડો રીક્ષામાં દારૂની બોટલ સાથે એક પકડાયો

ટંકારા : લજાઈ ચોકડી પાસેથી છકડો રીક્ષામાં દારૂની બોટલ સાથે એક પકડાયો

ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે ટંકારાની લજાઈ ચોકડી પાસે જીજે-૧૦-વી-૬૦૪૮ની નંબરની છકડો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા છકડો રીક્ષા ચાલક સની ઉર્ફે સનીયો શાંતિલાલ કડેવાર (ઉ.વ.૨૫ ધંધો ડ્રાઈવીંગ, રહે. શનાળા બાયપાસ લાયન્સનગર, મોરબી) ને ઇગ્લીંશ દારૂની કાચની બોટલ નંગ-૦૧ (કિં.રૂ ૩૦૦) તથા છકડો રીક્ષા (કિં.રૂ.૧૫,૦૦૦) મળી કુલ કિં.રૂ. ૧૫,૩૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!