Friday, April 26, 2024
HomeGujaratટંકારા : હિરાપર ગામે ઝેરી દવા ગટગટાવી યુવતીએ જીવન ટુંકાવ્યુ

ટંકારા : હિરાપર ગામે ઝેરી દવા ગટગટાવી યુવતીએ જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર હિરાપર ગામમાં રહેતી ગીતાબેન પ્રવિણભાઇ સારેસા(ઉં.વ.૨૦)એ ગત તા. ૧૩ના રોજ પોતાની જાતે ઝેરી દવા પી જતા તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતક ગીતાબેનના પિતાએ મૃતકની માતા શાંતાબેનને તેઓની વાડીમાં જાતનું વાવેતર કરેલ હોય ત્યાં સમયસર પાણી પાવા ન જતા ઠપકો આપ્યો હતો. આથી મૃતક અને પરિવારજનો વચ્ચે બોલાચાલી થતા મૃતકને લાગી આવતા તેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!