Friday, December 27, 2024
HomeGujaratટંકારા : ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીને હદયરોગનો હુમલો આવતા મોત

ટંકારા : ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીને હદયરોગનો હુમલો આવતા મોત

આરોપીને રાત્રીના સમયે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે આરોપીને મૃત જાહેર કર્યો

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે ગણેશપર ગામે થયેલ ચોરીના ગુન્હામાં પરપ્રાંતીય આરોપી રામલા કારૂભાઈ કટારા (ઉ.વ.૪૫, રહે. મુળ એમપી, હાલ ગૌવરીદડ ) વાળાની અટક કરી હતી અને કોરોના રીપોર્ટ કરાવવાનો હોય દરમ્યાન ગત રાત્રિના ત્રણેક વાગ્યે આરોપીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા હાજર પોલીસે તાત્કાલિક ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો જ્યાં ફરજ પરના ડો. વિ. બી. ચિખલિયાએ આરોપીને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ડીવાયએસપી પઠાણ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને બનાવની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!