Saturday, July 27, 2024
HomeGujaratમોરબીની સિરામિક ફેક્ટરીમાં રહેતા પરિવારનું બાળક ગુમશુદા

મોરબીની સિરામિક ફેક્ટરીમાં રહેતા પરિવારનું બાળક ગુમશુદા

મોરબીના જુના જાંબુડિયા નજીક આવેલ બેલ બાથ વર્લ્ડના લેબર ક્વાર્ટરમાં રહેતા કુલદીપ તોમર(ઉ.વ.૧૨) નામનું બાળક ગુમ થયું છે જે પિતા ચંદનભાઈ તોમર સાથે લેબર ક્વાર્ટરમાં જ રહેતો હોય તા. ૯નાં રોજ બપોરે ૧૨ વાગ્યા આસપાસ ગુમ થયો છે. બાળક વિશે કોઈ ભાળ મળે તો બાળકનાં પિતા ચંદનભાઈ મો. ૮૭૩૪૦ ૬૨૩૦૦ તથા હિતેશભાઈ મો. ૯૯૧૩૬ ૧૭૦૦૦ પર જાણ કરવા અપીલ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!