Monday, December 23, 2024
HomeGujaratટંકારા : પંતગ લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ જાતીપ્રત્યે અપમાનિત કરી...

ટંકારા : પંતગ લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ જાતીપ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર(ભૂ.) ગામે રહેતા હેમલતાબેન નવનીતભાઈ ચાવડાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી હેમલતાબેનના દીકરા સાથે આરોપી દલસુખભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી અને સંજયભાઈ કુંવરજીભાઈ ચૌધરીએ રસ્તામાં પતંગ લેવા જવા બાબતે ઝધડો કરી લાકડીથી ડાબા પગે તથા શરીરે મુંઢ ઈજા કરી તથા ફરિયાદી હેમલતાબેન સાથે ઝધડો કરી ગાળો આપી જાતીપ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે બનીવની ફરિયાદ નોંધી આગલની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!