Friday, December 27, 2024
HomeGujaratટંકારા : લગધીરગઢ ગામેથી મોટરનાં કેબલ વાયરની ચોરી

ટંકારા : લગધીરગઢ ગામેથી મોટરનાં કેબલ વાયરની ચોરી

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાનાં લગધીરગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં અમરશીભાઈ કરશનભાઈ કોરીંગાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ જુલાઈ રાત્રીના ૮ વાગ્યા થી તા. ૧૨ જુલાઈ નાં ૮ વાગ્યા દરમ્યાન કોઈ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે લગધીરગઢ ગામે આવેલ ડેમી-૨ ડેમનાં કાંઠેથી ફરિયાદી તથા સાથેના વ્યક્તિઓની મોટર સાથે ફિટ કરેલા કેબલ વાયર આશરે ૧૦૫૧ મીટર જેની કિંમત આશરે રૂ. ૨૧,૦૦૦/- નો કાપી ચોરી કરી લઈ ગયો હતો. ટંકારા પોલીસે કેબલ વાયર ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!